ભીખા કાકાની પત્નીને અસ્થમાનો પ્રોબ્લેમ હતો.
એક દિવસ તે ઇન્હેલર લેવાનું ભૂલી ગયા.
તેમની અંતિમ ક્રિયા માટે તેમને સ્ટ્રેચર ઉપર ઉઠાવી
શબવાહિનીમાં મુકવા જતા
સ્ટ્રેચર દરવાજાના હેન્ડલમાં ફસાઈ ગયું.
ખેંચતાણ ચાલતી હતી
ત્યાં ભીખા કાકાના પત્નીએ આંખ ખોલી અને
પૂછ્યું, હું ક્યાં છું?
બે દિવસ બાદ ફરી એવું જ થયું.
પણ આ વખતે ભીખા કાકા વારે ઘડીએ કહી રહ્યા હતા,
છોકરાઓ સ્ટ્રેચર ફસાય નહિ તેનું ખાસ ધ્યાન રાખજો.
😅😝😂😜🤣🤪
રમેશ : યાર દિનેશની પત્ની અચાનક
મૂંગી થઇ ગઈ એ વાત સાચી છે?
સુરેશ : હા,
મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.
શું ખબર મારા વાળી ચેપી નીકળે અને
તેની પત્ની બોલવાનું શરૂ કરી દે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)