એમ પણ હોય શકે કે…😅😝😂😜🤣🤪

મિત્રો માણસના જીવનમાં
પાપ વધી જાય છે ને એટલે
તેમનું મૃત્યુ થઇ જાય છે અને

એવી જ રીતે માણસના જીવનમાં
ખુશીઓ વધી જાય છે
તો માણસ ના લગ્ન થઇ જાય છે
😅😝😂😜🤣🤪

હજી સુધી કોઈએ મને એમ
નઈ કીધું કે તું મારી દુનિયા છો…

એમ પણ હોય શકે કે
હું એનું ગામડું પણ હોય….
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)