એટલે મેં હિંમત કરી નાખી😅😝😂😜🤣🤪

પતિ : હું આ જિંદગીથી કંટાળી ગયો છું,
મન થાય છે કે ટ્રેન નીચે આવી જાઉં.
પત્ની : અરે,
હજી તો તમારે જીવનમાં ઘણું બધું કરવાનું છે.
તમારે કારના, મકાનના, ટીવીના,
વોશિંગ મશીનના,
એસીના હપ્તા ભરવાના છે.
અને આજે સવારે અધૂરી છોડેલી
બાથરૂમની સફાઈ પણ કરવાની છે.
😅😝😂😜🤣🤪

પોલીસ : તમે તમારી પત્નીને
પીઠ ઉપર મુક્કો મારી દીધો?
શા માટે?
પતિ : એની પીઠ મારી તરફ હતી,
પાછળનો દરવાજો ખુલ્લો હતો,
એનું ધ્યાન મારા ઉપર નો’તું,
એટલે મેં હિંમત કરી નાખી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)