એક વાક્ય એવું છે
જે લગભગ
બધાં બોલતાં જ હશે
.
.
પૈસા નો સવાલ નથી અલ્યા
😅😝😂😜🤣🤪
અમે પૈસાના નહિ
પણ
ભાવના ભુખ્યા માણસ
ને ભાવ અમને કોઈ આપતું નથી
😅
😝
😂
😜
🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)