દુનિયામાં ભલે ગમે ત્યાં પાછળ રહો પણ😅😝😂😜🤣🤪

લગ્નમાં 2 વાર પનીર, 7 રોટલી,
2 ડીશ ભાત,
3 વાટકી રબડી અને
12-15 ગુલાબજાંબુ ખાધા પછી
છોકરો મમ્મીને
કહે: મમ્મી પેટમાં દુખે છે…

મમ્મી : મારા છોકરાને નજર લાગી હશે…
😅😝😂😜🤣🤪

લાખ રૂપિયાની વાત

દુનિયામાં ભલે ગમે ત્યાં પાછળ રહો

પણ ક્યાય પ્રસંગમા ખાવા જાવ તો
પાછળનો રહેતા
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)