પછી બીક લાગે કે😅😝😂😜🤣🤪

જેને પણ ફાંદ હોય
તો તેને બોવ ચિંતા ન કરવી…

એટલું યાદ રાખવું કે,

AIRBAG હંમેશા…
મોંઘી ગાડીમાં જ આવે..!!!
😅😝😂😜🤣🤪

ક્યારેક એમ થાય કે
પહાડ પરથી કુદી જાવ

પછી બીક લાગે કે
ક્યાંક મોબાઈલ તુટી જાશે તો
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)