ગામમાં આગ લાગી,
સામાન સાથે બકરી પણ બળી ગઈ
લોકો બળી ગયેલા બકરાને શેકેલા
માંસની જેમ મીઠું નાખીને ખાતા હતા.
સમસ્યા ત્યારે સર્જાઈ હતી.
જ્યારે જીવતી ચાલતી જોવા મળી
એનાથી પણ મોટી વાત,
ગામમાં ખૂજલીવાળો કૂતરો ગુમ હતો.
😅😝😂😜🤣🤪
પહેલા ઘરમાં કઈક સ્પેશીયલ બનતું
તો પહેલા થાળ
ભગવાનને ચડાવવામાં આવતો
અત્યારે કંઇક સ્પેશીયલ બને
તો પહેલો થાળ ફેસબુક અને
વોટ્સએપમાં ચડાવવામાં આવે છે
😅
😝
😂
😜
🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)