ગમ્મત….
પત્ની કેવી હોવી જોઈએ?
આ વિષય પર અમારા હેડ માસ્ટરે
2 કલાક લેકચર આપ્યું અને મેં
એ બધું જ
મારા મોબાઈલ માં રેકોર્ડ કરી ને
એમની પત્નીને મોકલી દીધું,
કાલે લગભગ અમારી સ્કૂલમાં રજા રહેશે
😅😝😂😜🤣🤪
એક વ્યક્તિએ આધુનિક સમયને
કારણે દહેજ ન લીધું.
અને જ્યારે છૂટાછેડા થયા, ત્યારે
તે અડધી મિલકત લઈને જતી રહી
😅
😝
😂
😜
🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)