છોકરો ઘરમાં આનંદથી કૂડકા મારી રહ્યો હતો.
પપ્પા : શું વાત છે દીકરા,
આજે બહુ ખુશ છે?
છોકરો : શું કરું પપ્પા,
વાત જ એવી છે તે.
પપ્પા : આ વખતે તેં શું કાંડ કર્યો?
છોકરો : અરે પપ્પા
તમારી થનારી વહુ 12 માં પાસ થઈ છે.
પછી પપ્પાએ ચપ્પલોનો વરસાદ કર્યો.
😅😝😂😜🤣🤪
ગર્લફ્રેન્ડ : મેં પપ્પાને કહ્યું કે તું લેખક છે તો તે
ખુબ ખુશ થયા.
બોયફ્રેન્ડ : તેમને વાંચવું ખુબ ગમે છે?
ગર્લફ્રેન્ડ : ના, તારી પહેલાના બોયફ્રેન્ડને
ફેંકી દેવામાં એમને ખુબ તકલીફ થયેલી.
બોયફ્રેન્ડ : કેમ?
ગર્લફ્રેન્ડ : એ કરાટેનો ચેમ્પિયન હતો, પણ તું
લેખક છે એટલે એમને બહુ તકલીફ નહિ થાય.
બોયફ્રેન્ડ શહેર છોડીને જતો રહ્યો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)