જીવન માં ડુંગળી જેવા બનો
કોઈક તમારા છોતરા કાઢે
તો એને પણ આંખ માં
આંસુ આવી જાય
આંખ માં તો
ઠીક બીજે બધે લાવી દેવાના
😅😝😂😜🤣🤪
જે માણસ આજે તમને
મસ્કા લગાડે છે,
તે આવતી કાલે તમને
ચૂનો પણ લગાડી શકે છે…
😅
😝
😂
😜
🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)