મારો મગજ ડબલ ફરેલો છે😅😝😂😜🤣🤪

હું રાતે હજી સુવા જઇ રહ્યો હતો
ત્યાં અચાનક પત્નીએ પુછ્યું કે…
“આ સીબીઆઇવાળા 5 – 6 વર્ષ જૂની
ચેટ રિકવર કરે છે,
તે કયા સોફટવેરથી કાઢે છે” ?
આ સાંભળીને
આંખોમાંથી નીંદર ચાલી ગઈ
😅😝😂😜🤣🤪

પતી અને પત્ની જગાડતા હતા.
પતિ કહે મારી સાથે માથાકૂટ નહિ કરતી
મે 2 દિવસ થી માવો ( 135) મસાલો નથી ખાધો
મારો મગજ ફૂલ ફરેલો છે.
પત્ની કહે તમે મારી સાથે માથાકૂટ નહિ કરતા
મે 4 દિવસ થી બજાર માં પાણીપુરી નથી ખાધી
મારો મગજ ડબલ ફરેલો છે.
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)