છોકરી : 2 ડ્રેસ અપાવી દે ને.😅😝😂😜🤣🤪

પપ્પુ : અલ્યા ટપ્પુ, એવો કોઈ નુસખો છે કે
મારી પત્ની તાબડતોબ બ્યુટીફૂલ બની જાય?
ટપ્પુ : છે ને એક સરસ નુસખો છે.
પપ્પુ : શું? મને જલ્દી કહી દે.
ટપ્પુ : તારી પત્નીને છુટાછેડા આપી દે અને
દિશા પટાની કે જાહ્નવી કપૂર સાથે પરણી જા.
😅😝😂😜🤣🤪

છોકરા પર છોકરીનો ફોન આવ્યો…
છોકરો : હા બોલ, કેટલાનું રિચાર્જ કરાવું?
છોકરી : તને શું લાગે છે,
હું દર વખતે રિચાર્જ કરાવવા માટે જ
ફોન કરું છું?
છોકરો : તો?
છોકરી : 2 ડ્રેસ અપાવી દે ને.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)