પણ હું ન્હાવા જ ના ગયો.😅😝😂😜🤣🤪

છોકરો (પોતાની ગર્લફ્રેન્ડને) : પીઝા ખાઈશ?
ગર્લફ્રેન્ડ : ના,
આજકાલ હું લાઈટ ખાઈ રહી છું.
છોકરો (વેટરને) : મારા માટે
એક પીઝા લઇ આવો,
અને આ મેડમ માટે બે એલઇડી લાઈટ.
😅😝😂😜🤣🤪

ટપ્પુ : આજે મેં પાણીને મૂર્ખ બનાવ્યું.
ગોગી : કેવી રીતે?
ટપ્પુ : મેં પાણી ગરમ કર્યું,
પાણીએ વિચાર્યું હશે કે હું ન્હાવા જઈશ,
પણ હું ન્હાવા જ ના ગયો.
ગોગી : બસ આટલું જ. અરે
આજે તો મેં આખા પરિવારને મૂર્ખ બનાવ્યો.
હું ન્હાવા માટે બાથરૂમમાં ગયો અને
માત્ર કપડાં બદલીને બહાર આવી ગયો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)