આંખનો ડોક્ટર મહિલા દર્દીની આંખો ચેક
કરતા સમયે,
ડોક્ટર : મેડમ,
તમે પોતાના પતિને જે રીતે જુઓ છો,
બસ એજ રીતે ઉપરની તરફ જુઓ.
મહિલા : પણ કેમ?
ડોક્ટર : આંખોમાં આઈ ડ્રોપ નાખવાના છે.
😅😝😂😜🤣🤪
એક માણસ ઊભો ઊભો ચાવી વડે
કાન ખંજવાળતો હતો.
બીજો માણસ તેની નજીક ગયો
અને બોલ્યો : ભાઈ,
જો તમે સ્ટાર્ટ ન થઈ રહ્યા હોવ
તો હું ધક્કો મારી મદદ કરું?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)