એ બધી ચિંતા છોડ.😅😝😂😜🤣🤪

ટપ્પુ : બેટા, તું મોટી થઈને શું કરીશ?
બીના : પપ્પા, હું મોટી થઈને લગ્ન કરીશ.
ટપ્પુ : નહીં બેટા, અત્યારથી કોઈના માટે
આવું ખરાબ નહિ વિચારવાનું.
😅😝😂😜🤣🤪

ટીના પપ્પુનું પ્રપોઝલ સ્વીકાર કરતા પહેલા.
ટીના : તારા પ્રેમની હું ખૂબ ખૂબ કદર કરું છું.
પણ મારે તને કહેવું જોઈએ કે,
મારા એક દૂરના સગાને વર્ષો પહેલા ફાંસી મળેલી.
પપ્પુ : અરે પાગલ,
એ બધી ચિંતા છોડ.
હું મારા ઘણા નજીકના સગાઓને ઓળખું છું,
જે આજે ફાંસીએ લટકાવવા લાયક છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)