સંમત થઈ જાય, તો તે તમારી બહેન છે.😅😝😂😜🤣🤪

ગોલુ : પોતાના ગ્રાહકોને સૌથી શુદ્ધ માલ
કોણ વેચે છે?
મોલુ : વીજળી વિભાગ વાળા.
ગોલુ : તે કેવી રીતે?
મોલુ : વિશ્વાસ ના હોય તો પ્લગમાં આંગળી
નાખીને જોઈ લે, ખબર પડી જશે.
😅😝😂😜🤣🤪

જો કોઈ મહિલા 5 મિનિટમાં તમારી વાતથી
સંમત થઈ જાય, તો તે તમારી માતા છે.
જો તે 15 મિનિટમાં તમારી વાતથી
સંમત થઈ જાય, તો તે તમારી બહેન છે.
જો 30 મિનિટમાં તમારી વાતથી સંમત થઈ જાય,
તો તે તમારી પુત્રી છે.
પણ જો વારંવાર કહેવા છતાં પણ કંઈ સમજે નહીં,
તો તે…તો તે બહેરી છે.
દરેક બાબતમાં પત્નીને વચ્ચે લાવવી યોગ્ય નથી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)