ટપ્પુ : એ બોલતી નથી😅😝😂😜🤣🤪

પોસ્ટની સિસ્ટમથી અજ્ઞાત ટીના
પોસ્ટ ઓફિસમાં ગઈ.
પોસ્ટ માસ્ટર : બોલો બહેન,
શું ફરિયાદ છે તમારી?
ટીના : પોસ્ટ માસ્ટરજી મારા પતિ કલકત્તા ગયા છે.
પણ તેઓ જે પોસ્ટકાર્ડ લખીને મોકલે છે,
એના ઉપર ટપાલખાતું સીમલાની મહોર લગાવે છે.
એટલે મારે જાણવું છે તે ખરેખર ક્યાં છે.
પોસ્ટ માસ્ટર બેભાન થઈ ગયા.
😅😝😂😜🤣🤪

પપ્પુ : દોસ્ત કમાલ છે!
તે તારી સાસુને
છેલ્લા દસ વર્ષથી તારી સાથે રાખી છે,
અને એ તારી સાથે બોલતી પણ નથી.
ટપ્પુ : એ બોલતી નથી
એટલે જ મેં દસ વર્ષથી સાથે રાખી છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)