હું તમારી જેમ બંધાયેલી નથી.😅😝😂😜🤣🤪

રમેશ : તું તારી વાઈફને કરકસર ઉપર
લેક્ચર આપવાનો હતો, એનું શું થયું?
સુરેશ : પરમ દિવસે જ આપ્યો.
રમેશ : તો શું પરિણામ આવ્યું?
સુરેશ : મારી દિવસની 3 ટાઈમની ચા
અને રાતનું પાન બંધ.
😅😝😂😜🤣🤪

નોકરાણી : સાહેબ મારે તમારી નોકરી
નથી કરવી.
શેઠ : કેમ શું થયું?
નોકરાણી : શેઠાણી ખુબ તંગ કરે છે,
એ સમજતા નથી કે
હું તમારી જેમ બંધાયેલી નથી.
મારી મરજીમાં આવે ત્યારે
ઘર છોડી શકું છું.
શેઠનું મોઢું ઉતરેલી છાસ જેવું થઈ ગયું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)