મેં તને પહેલા ક્યાંક જોયો હોય એવું લાગે છે.
જજ જગમોહનદાસ જોબનપુત્રાએ
કેદીના પીંજરામાં ઊભેલા શક્શને જોઈને કહ્યું.
સાચી વાત છે જજ સાહેબ,
હું તમારી વાઇફને સંગીત શીખવવા આવતો હતો.
એટલે જજ જગમોહનદાસે ટેબલ ઉપર
હથોડી ઠોકતાં કહ્યું.
‘જનમટીપ.’ (આજીવન કેદની સજા)
😅😝😂😜🤣🤪
કર્મચારી : સર મારી પત્ની 5-6 દિવસ માટે
મારી સાથે ક્યાંક ફરવા જવા માંગે છે.
મારે રજા જોઈએ છે.
બોસ : તને રજા નહિ મળે.
કર્મચારી : થેંક્યુ સર,
મને ખબર હતી કે મુશ્કેલીના સમયમાં
તમે જ મારો સાથ આપશો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)