શિક્ષક – (ઝોકા ખાતા ગટ્ટુને) ગટ્ટુ,
તુ મારા ક્લાસમાં કેવી રીતે ઉંઘી શકે છે ?
ગટ્ટુ – હું ઉંઘી શકુ છુ મેડમ…
બસ તમે થોડુ ધીરે બોલો તો…!
🤪😜😝🤣😂😅
થિયેટરમાં ચાલુ ફિલ્મે એક દાદાને આજુબાજુની
ખુરશીઓ વચ્ચે કંઈક શોધતા જોઈને કોઈકે પૂછ્યું :
‘દાદા, આ ચાલુ પિક્ચરે શું કરો છો ?’
‘ચોકલેટ શોધું છું, ભાઈ. ખાતાં ખાતાં પડી ગઈ…’
‘પડી ગયેલી એવી એક ગંદી ચોકલેટ માટે
બધાને શું કામ હેરાન કરો છો ?
બીજી ચોકલેટ ખાઈ લેજો.’
‘વાંધો ચોકલેટનો નથી. પણ
એની સાથે ચોકઠુંય પડી ગયું છે ને, એટલે તો શોધું છું.
🤪😜😝🤣😂😅
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)