પત્ની : બીજાના છોકરાઓ સંભાળવા,
બહુ અઘરું કામ છે હો ભાઈ…
પતિ : તે કોનો છોકરો સંભાળ્યો..??
પત્ની : ‘મારી સાસુનો’
😅😝😂😜🤣🤪
પત્ની : ( રડતાં રડતાં ) બાજુવાળા મંજુમાસીએ
મને ગાંડી કીધી.
પતી : ( શાંત રાખતાં ) અરે
એના માટે ચિંતા નહી કરવાની,
દુ:ખી નહી થવાનું, રડવાનું પણ નહી.
પત્ની : ( રડવાનું બંધ કરીને ) તો હું શું કરું ?
પતી : અરે, ડર્યા વગર – હિંમત રાખ અને
પછી શાંતીથી વિચાર કે
મંજુમાસીને આની ખબર કેવી રીતે પડી ગઈ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)