એન્જીનિયરીંગ કોલેજમાં ક્લાસ ચાલી રહ્યા હતા.
પ્રોફેસર- ચીંટૂ,
તારા બાજુમાં સૂતા તારા મિત્રને જગાડ!!!
ચિંટૂ- સર તમે જ તેને સૂવડાવ્યો છે
તો તમે જ તેને ઉઠાડો!!!!
🤣🤣🤣
શિક્ષક- કવિતા અને નિબંધ વચ્ચે શું ફરક છે??
.
.
.
.
વિદ્યાર્થી- પ્રેમિકા એક શબ્દ પણ બોલે તો તે
કવિતા લાગે છે અને
મમ્મી એક શબ્દ પણ બોલે તો નિબંધ લાગે છે.
🤣🤣🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)