માં ગભરાતી દીકરાને ફોન કર્યો.
દીકરા જલ્દી ઘરે આવ
વહુને પેરેલાઈસીસનો અચકો આવ્યો છે…
આંખો ટેઢી, મોઢું- ટેડું અને
આંખો બહાર નિકળી છે !!
દીકરો- માં તૂ ન ગભરા તે સેલ્ફી લઈ રહી છે.
🤪😜😝🤣😂😅

દારૂડિયા – જો હું ધારાસભ્ય બનીશ તો
આખા ગામની કાયા પલટી નાખીશ!!!! . . .
તેની પત્ની- લ્યો પહેલા આ લૂંગી બદલી લો,
સવારથી મારો ચણીયો પહેરીને ફરો છો!!!
🤪😜😝🤣😂😅
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)