પતિ : હું આ જિંદગીથી કંટાળી ગયો છું,
મન થાય છે કે ટ્રેન નીચે આવી જાઉં.
પત્ની : અરે,
હજી તો તમારે જીવનમાં ઘણું બધું કરવાનું છે.
તમારે કારના, મકાનના, ટીવીના,
વોશિંગ મશીનના, એસીના હપ્તા ભરવાના છે.
અને આજે સવારે અધૂરી છોડેલી
બાથરૂમની સફાઈ પણ કરવાની છે.
😅😝😂😜🤣🤪

રમેશ : યાર દિનેશની પત્ની અચાનક
મૂંગી થઇ ગઈ એ વાત સાચી છે?
સુરેશ : હા,
મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.
શું ખબર મારા વાળી ચેપી નીકળે અને
તેની પત્ની બોલવાનું શરૂ કરી દે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)