દિલીપ : દુનિયામાં મારા સાળા જેટલો
આળસુમાં આળસુ માણસ કોઈ નહિ હોય.
તમે એને કોઈવાર જોયો છે.
રમણલાલ : હું ચોક્કસપણે કઈ શકતો નથી.
પણ એ કેટલી ઊંચાઈનો છે ?
દિલીપ : હું એની ઉંચાઈ પણ જાણતો નથી.
મેં એને કોઈ દિવસ ઊભો થતો જોયો જ નથી.
😅😝😂😜🤣🤪
કવિ જનકરાયને એક પ્રશંસક મળી ગયો :
‘જે જે સ્થળે આપની કવિતાનું વાંચન હોય છે
ત્યાં હું જરૂર પહોંચી જાઉં છું.’
ફુલાઈને જનકરાય બોલ્યા : ‘એમ કે ?
મારી કવિતા તમને એટલી બધી ગમે છે ?’
ના એવું નથી, પણ એમાં બેસવાની જગ્યા
જરૂર મળી જાય છે.’ ખુલાસો મળ્યો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)