ઉંદર મારવાની દવા આપો?😅😝😂😜🤣🤪

શિક્ષક : શું તમે પક્ષીઓ વિશે બધું જ
જાણો છો?
વિદ્યાર્થી : હા.
શિક્ષક : સારું, તો મને કહો કે કયું પક્ષી
ઉડી શકતું નથી?
વિદ્યાર્થી : મરેલું પક્ષી.
દે ફૂટપટ્ટી… દે ફૂટપટ્ટી…
😅😝😂😜🤣🤪

ગ્રાહક : ભાઈ,
ઉંદર મારવાની દવા આપો?

દુકાનદાર : ઘરે લઈ જવાની છે?

ગ્રાહક : તમને શું લાગે છે કે
ગ્રાહક ઉંદરને સાથે લઈને અહીં
આવતા હશે?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)