ADVERTISEMENT
ADVERTISEMENT

જીરવી ના પણ શકે.😅😝😂😜🤣🤪

મિસ્ટર પાલ : હેલ્લો,
મેં આઠ વાગ્યા માટે તમારી ટેક્સી બુક કરાવેલી
તે હજુ સુધી આવી નથી.
મારે નવ વાગ્યા પહેલા એરપોર્ટ પહોંચવાનું છે.
પપ્પુ : સોરી સર,
ટ્રાફિકના લીધે થોડું મોડું થઈ ગયું છે.
પણ ગભરાવ નહિ સર,
તમને લીધા વિના પ્લેન નહીં ઉડે એની હું તમને
ગેરેન્ટી આપું છું.
મિસ્ટર પાલ : એ તો મને પણ ખબર છે.
હું જ પ્લેનનો પાયલોટ છું.
😅😝😂😜🤣🤪

બીના : ટીના સાચો જવાબ આપજે,
જો તારો વર બીજી કોઈની સાથે ભાગી જાય
તો એ બનાવ તારા માટે જીવલેણ બની શકે?
ટીના : સાચું કહું બીના!
એ બિલકુલ શક્ય છે કે, મારું હૃદય
આટલો મોટો સુખદ આંચકો કદાચ
જીરવી ના પણ શકે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT