ADVERTISEMENT
ADVERTISEMENT

કેમકે અમે શિક્ષક છીએ. પાડો તાડી…😝😝😝

પત્ની : એ કવ છું સાંભળો છો,
લાલા ના પપ્પા…!
આ ડબ્બો ઉતારી આપો ને….
મારો હાથ ટૂંકો પડે છે..
પહોંચતો નથી..
પતિ : જીભ ટ્રાય કર …જીભ…!!!!
😝😝😝

10 ડોક્ટર, 5 ઈન્જીનીયર, અને 1 શિક્ષક
હેલીકોપ્ટર ની રસ્સી પર લટક્યા હતા.

પાયલોટ – વજન વધારે છે. એક વ્યક્તિએ રસ્સી છોડવી પડશે.
શિક્ષકે કહ્યુ આ કુરબાની અમે આપીશુ.
કેમકે અમે શિક્ષક છીએ. પાડો તાડી…
બધા ડોક્ટરો અને ઈન્જીનીયરો તાડી પાડવા લાગ્યા.

વજન આપોઆપ જ ઓછું થઈ ગયું.
MORAL: ડોક્ટર બનો કે ઈન્જીનીયર
“ગુરૂ તો આખિર ગુરૂ હી હોતા હે”

ADVERTISEMENT
ADVERTISEMENT

નવુ છે ફેલાવી દો…Always respect your teacher.
😝😝😝

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)