ADVERTISEMENT
ADVERTISEMENT

ત્યારથી જ મેં મીઠું મીઠું હસવાનું માંડી વાળ્યું છે!”😅

મીના : તેં લગ્નની વીટી ખોટી આંગળીમાં
પહેરી છે!
ટીના : મને ખબર છે.
મીના : તો પછી બીજી આંગળીમાં કેમ
પહેરતી નથી?
ટીના : પણ મને એ પણ ખબર છે કે,
મેં ઉતાવળમાં
ખોટા માણસ સાથે લગ્ન કર્યાં છે!
😅

😝😂😜

🤣

🤪

“સ્વીટ (ઈ) સ્માઈલ, પ્લીઝ!”

“પહેલાં તું મારી સામે જોઇને કેવું મીઠું મીઠું
હસતી હતી! હવે કેમ હસતી નથી?”

“શું કરું? જ્યારથી તમને ડાયાબિટિસ થયો છે
ત્યારથી જ મેં મીઠું મીઠું હસવાનું માંડી વાળ્યું છે!”
😅

ADVERTISEMENT
ADVERTISEMENT

😝

😂

😜

🤣

🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)