ADVERTISEMENT
ADVERTISEMENT

એ પછી પતિને ચા અને બિસ્કિટ બંને મળ્યા.😅

પતિ : લગ્ન પહેલા તું બહુ ઉપવાસ કરતી હતી,
હવે શું થયું?
પત્ની : વધારે નહીં,
ફક્ત સોમવારે જ ઉપવાસ કરતી હતી.
પતિ : તો હવે શું થયું?
પત્ની : પછી તમારી સાથે લગ્ન થઈ ગયા
અને
મારો ઉપવાસ પરથી વિશ્વાસ ઉઠી ગયો.
પતિ વિચારમાં પડી ગયો.
😅

😝😂

😜

🤣

🤪

પતિ-પત્ની વચ્ચે 1 કલાક સુધી ચાલેલા ઝઘડાનો
આ એક વાક્ય સાથે અંત આવ્યો.

પતિ : તું સુંદર છે તો કંઈ પણ કહેશે?

એ પછી પતિને ચા અને બિસ્કિટ બંને મળ્યા.
😅

ADVERTISEMENT
ADVERTISEMENT

😝

😂

😜

🤣

🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)