ADVERTISEMENT
ADVERTISEMENT

મીના : “ના, તેઓ ટાલિયા છે!”😅

પતિ : “જો ને,
આપણો પપ્પુ આખો દા’ડો
મારી જ નકલ કર્યા કરે છે
તે તું એને રોકતી કેમ નથી?”
પત્ની : “પપ્પુ પણ તમારા જેવો હઠીલો છે.
મેં એને હજાર વાર કહ્યું કે બેટા,
મૂર્ખાની નકલ નહીં કર,
પણ એ માને તો આપણો બેટો!”
😅

😝😂

😜

🤣

🤪

મીના : “મારા પતિનો કોઈ
વાળ પણ વાંકો કરી શકે એમ નથી!”

ટીના : “શું એટલા બધા બહાદૂર છે?”

મીના : “ના, તેઓ ટાલિયા છે!”
😅

ADVERTISEMENT
ADVERTISEMENT

😝

😂

😜

🤣

🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)