ADVERTISEMENT
ADVERTISEMENT

આખો દેશ મને શોધી રહ્યો છે.😅

બિટ્ટુ : આજે સવારે જ્યારે
હું પપ્પા સાથે બસમાં જઈ રહ્યો હતો
ત્યારે એક આંટીએ
મને મારી સીટ પરથી ઉભા થવા કહ્યું.
મમ્મી : દીકરા આ સારી વાત છે,
વડીલોનું સન્માન કરવું જોઈએ.
બિટ્ટુ : પણ મમ્મી,
હું પપ્પાના ખોળામાં બેઠો હતો.
😅

😝

😂

😜

🤣

🤪

છોકરો : મારી સાથે લગ્ન કરી લે.
છોકરી : કેમ?
છોકરો : ઘણી ડીમાંડ છે મારી,
આખો દેશ મને શોધી રહ્યો છે.
છોકરી : કોણ છે તું?
છોકરો : વિકાસ.
😅

ADVERTISEMENT
ADVERTISEMENT

😝😂

😜

🤣

🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)