ADVERTISEMENT
ADVERTISEMENT

મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅

એક મહિલા મોલમાં ખરીદી કરવા ગઈ.
કેશ કાઉન્ટર પર પેમેન્ટ કરવા માટે પોતાનું પર્સ ખોલ્યું,
તો દુકાનદારે તેના પર્સમાં ટીવીનું રિમોટ જોયું.
દુકાનદારથી રહેવાયું નહિ અને તેણે પૂછ્યું,
તમે હંમેશા તમારી સાથે ટીવીનું રિમોટ રાખો છો?
મહિલા : ના, હંમેશા નહીં.
પણ આજે મારા પતિએ મારી સાથે ખરીદી કરવા આવવાની ના પાડી
તેથી હું ટીવી પર તમિલ ધાર્મિક ચેનલ લગાવીને રિમોટ સાથે લઇ આવી છું.
સ્ટોરી હજી ચાલુ છે.
દુકાનદારે હસીને કહ્યું : બધો સામાન પાછો આપી દો.
તમારા પતિને તમારું ક્રેડિટ કાર્ડ બ્લોક કરી દીધું છે.
શીખ : તમારા પતિના શોખનો આદર કરો.
સ્ટોરી હજી ચાલુ છે.
મહિલા થોડું હસી,
પછી પર્સમાંથી પતિનું ક્રેડિટ કાર્ડ કાઢ્યું બીલની ચુકવણી કરી.
પતિએ પત્નીનું કાર્ડ બ્લોક કર્યું હતું પોતાનું નહીં.
😅

😝😂

😜

🤣

🤪

દીકરો : મમ્મી જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,
એજ રીતે તમારી મમ્મી પણ તમારી ધોલાઈ કરતી હતી?
મમ્મી : હા.
દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?
મમ્મી : હા.
દીકરો : તો આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?
મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.
😅

😝

ADVERTISEMENT
ADVERTISEMENT

😂

😜

🤣

🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)