ADVERTISEMENT
ADVERTISEMENT

તેમાં ભૂલ કરી જ બેસે છે.😅

નીતિન : “I am going” નો અર્થ શું થાય?
મોહન : હું જાઉં છું.
નીતિન : અરે તું આમ કેવી રીતે જઈ શકે છે?
મેં આ પ્રશ્ન 10 લોકોને પૂછ્યો
અને બધા એ જ કહે છે કે હું જાઉં છું.
તું આનો સાચો જવાબ જણાવ
પછી જ્યાં જવું હોય ત્યાં જા.
😅

😝😂

😜

🤣

🤪

લોકો ગમે તેટલું ભણી લે,
ડિગ્રી મેળવી લે,
પરંતુ દુકાનોના દરવાજા
અંદર ખોલવા કે બહાર
તેમાં ભૂલ કરી જ બેસે છે.
😅

😝

ADVERTISEMENT
ADVERTISEMENT

😂

😜

🤣

🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)