ADVERTISEMENT
ADVERTISEMENT

મેં અંબોળામાં કેમેરો લગાવી રાખ્યો છે,😝😅😜😂🤪🤣

ભિખારી : હે સુંદરી,
આ અંધને પાંચ રૂપિયા આપી દે, આ સાંભળી
પતિએ ભિખારીને 10 રૂપિયા આપ્યા તો
પત્ની ગરમ થઈને બોલી,
કેમ પૈસા વધી ગયા છે?
પતિ : ના… ના… એ સાચે જ આંધળો છે.
😝😅😜😂🤪🤣

પતિ અને પત્ની સ્કૂટી પર જઈ રહ્યા હતા.
પત્ની સ્કૂટી ચલાવી રહી અને
પતિ પાછળ નિરાશ થઈને બેઠો હતો.
રસ્તા પર એક સુંદર મહિલાને જોતા જ
પતિ ખુશ થઇ ગયો અને
એકધારું તેની સામું જોવા લાગ્યો.
પત્ની બોલી, સીધા બેસો અને સામે જુઓ,
મેં અંબોળામાં કેમેરો લગાવી રાખ્યો છે,
તમે શું કરો છો એ બધું દેખાઈ રહ્યું છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT