ADVERTISEMENT
ADVERTISEMENT

ગૈસ બંધ કરી નાખવો…😅😝😂😜🤣🤪

કોણે કીધુ છોકરીઓ ઘમંડ કરે છે

ના સાહેબ ના

પહેલા મેકઅપ કરે પછી જ ઘમંડ કરે
😅😝😂😜🤣🤪

ભારતીય પુરુષ
એક વાત મા ભિન્ન છે !!
કે લગ્ન પછી એમને એક ખાસ
જિમ્મેદારી હોય છે,

ADVERTISEMENT
ADVERTISEMENT

કુકર ની ત્રણ સીટી પછી
ગૈસ બંધ કરી નાખવો…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)