ADVERTISEMENT
ADVERTISEMENT

કોઇ માંગણી ના મૂકે.😂😂😂

સાહેબે ટેણીયાને એક થપ્પડ મારીને
કહ્યું આનો ભવિષ્યકાળ બતાવ…

ટેણીયો: રીસેસમાં તમારી હોન્ડામાં
હવા નહીં હોય!!
જોઇ લેજો!!
😂😂😂

પત્ની બે પ્રકારની હોય છે
એક જે પતિની વાત માને,
તેના વિચારોને,
તેની ભાવનાને સમજે.
તેનાથી પ્રેમથી વાત કરે.
કોઇ માંગણી ના મૂકે.
પતિનો ગુસ્સો પણ હસતા મોઢે સહન કરી જાય…
અને બીજી પ્રકારની…
જે બધાની પાસે હોય છે!!!
😂😂😂

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT