ADVERTISEMENT
ADVERTISEMENT

પણ કોઈ એક ચોક્કસ માર્ગ બતાવો.😅😝😂😜🤣🤪

રમેશે તેના મિત્ર સુરેશને પૂછ્યું : તારો
તારી પત્ની સાથેનો ઝઘડો પૂરો થયો કે નહીં?
સુરેશ : અરે એ ઘૂંટણિયે ચાલીને
મારી પાસે આવી હતી.
રમેશ : શું વાત કરે છે, ખરેખર?
સુરેશ : હા તો, બીજું શું.
રમેશ : પછી શું કહ્યું તેણીએ?
સુરેશ : તે બોલી પલંગની નીચેથી બહાર આવો,
હું તમને નહિ મારુ.
😅😝😂😜🤣🤪

રમેશ : શાંતિ માટેના અનેક માર્ગો છે,
પણ કોઈ એક ચોક્કસ માર્ગ બતાવો.

સુરેશ : છૂટાછેડા.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT