ADVERTISEMENT
ADVERTISEMENT

ક્યારેક તમે હસી પણ શકતા હતા.😅

પપ્પૂ અને તેની ગર્લફ્રેન્ડ એક સાથે
સુઈ રહ્યા હતા.
પપ્પુ તેને એકીટસે જોઈ રહ્યો હતો.
પપ્પુની ગર્લફ્રેન્ડ
ઘણા જ રોમાન્ટિક મૂડમાં હતી.
ગર્લફ્રેન્ડે પપ્પુને : શું ઈરાદો છે જાનુ?
પપ્પુએ બે થપ્પડ લગાવી કહ્યું,
મારો ધાબળો કેમ ઓઢી રાખ્યો છે.
😅😝😂😜🤣🤪

લગ્ન પછી
નવ પરણિત યુગલ ફોટા પડાવી રહ્યું હતું.
ફોટોગ્રાફર પતિને : કૃપા કરી થોડું હસો
જેથી ભવિષ્યમાં તમને ખબર પડે કે,
ક્યારેક તમે હસી પણ શકતા હતા.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT