ADVERTISEMENT
ADVERTISEMENT

તો સેટ થઈ જશે.😅

પતી : તારા બાપાને દાઝ્યા પર
ડામ દેવાની બહુ મોટી આદત છે.
પત્ની : કેમ શું થયું?
પતી : આજે સવારે
મને ફોન કરીને પૂછતા હતા કે,
મારી દિકરી સાથે લગ્ન કરીને
તમે ખુશ તો છો ને?
😝😅😜😂🤪🤣

પપ્પા : તું બે દિવસથી
વહેલી સવારે ટેરેસ પર કેમ જાય છે?
દીકરો : પપ્પા, હું ટાટા સ્કાય સેટ
કરી રહ્યો હતો.
પપ્પા : સેટ થઈ?
દીકરો : હજી નથી થઈ… સમય લાગશે.
પપ્પા : શેવિંગ કરાવ અને હેન્ડસમ બન,
તો સેટ થઈ જશે.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT