ADVERTISEMENT
ADVERTISEMENT

હું તમને છૂટાછેડા આપી દઈશ.😜😅😝😂🤪🤣

લગ્નના ત્રણ વર્ષ પુરા થયા તે દિવસે
પતિએ પત્નીને કહ્યું…
પતિ : આજે આપણા લગ્નના ત્રણ વર્ષ
પુરા થયા છે,
બોલ, આજે હું તને ક્યાં લઇ જાઉં ?
પત્ની : મને એવી જગ્યાએ આજે લઇ
જાવ કે જ્યાં હું પહેલા ક્યારેય ન ગઈ હોઉં.
પતિ : તો તો તું રસોડામાં જ જા.
કારણકે મેં તને ત્યાં ક્યારેય જોઈ નથી…
😜😅😝😂🤪🤣

પત્ની : તમારા માથાના વાળ ઝડપભેર
ઉતારી રહ્યાં છે.
જો તમે ટાલિયા થઇ જશો ને તો
હું તમને છૂટાછેડા આપી દઈશ.
પતિ(ચોંકી જઈને) : હું પણ સાવ બેવકૂફ છું,
કંઈક સારું માંગવાને બદલે
ભગવાન પાસે માંગતો રહ્યો કે
મારા વાળ સલામત રાખજો…!!!
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT