ADVERTISEMENT
ADVERTISEMENT

અત્યારે એમાં હરીફાઈ નથી.😝

એક ફેંકુચંદે પોતાની મિત્રોને કહ્યું :
અરે ગયા અઠવાડિયે
હું મારી રિવોલ્વર લઈને જંગલમાં ગયો હતો.
તે સમયે ગીચ ઝાડીમાં
કશોક સળવળાટ થતો હોય તેમ મને લાગ્યું.
મેં તરત જ રિવોલ્વર ચલાવી.
પછી પચીસેક ડગલાં આગળ જઈને મેં જોયું
તો ત્યાં વાઘ મરેલો પડ્યો હતો!
એક મિત્ર બોલ્યો :
એ વાઘ ત્યાં કેટલા દિવસથી મરેલો પડ્યો હશે,
તેનો તને કોઈ અંદાજ ખરો?
😝😅😜😂🤪🤣

રમેશ : આ ભર ઉનાળામાં
ઊનનાં સ્વેટર વેચવાનો ધંધો
શા માટે શરૂ કર્યો છે?
જયેશ : કારણ કે
અત્યારે એમાં હરીફાઈ નથી.
😝😅😜😂🤪🤣

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT