ADVERTISEMENT
ADVERTISEMENT

હું એક જ મોબાઇલ વાપરું છું.😝

બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ સાથે ડિનર
કરી રહ્યા હતા.
ગર્લફ્રેન્ડ : અરે સાંભળ…
બોયફ્રેન્ડ : ચૂપ રહે,
જમતી વખતે વાત ના કર.
ગર્લફ્રેન્ડ : ઠીક છે.
બોયફ્રેન્ડ (જમ્યા પછી) : હવે બોલ.
ગર્લફ્રેન્ડ : કાંઈ નહીં તારી પ્લેટમાં વંદો હતો.
😝😅😜😂🤪🤣

પપ્પુ : કહેવાય છે કે
મોબાઈલનો વધારે ઉપયોગ કરવાથી
માણસ બગડી જાય છે.
ટપ્પુ : એટલે જ તો
હું એક જ મોબાઇલ વાપરું છું.
😝😅😜😂🤪🤣

ADVERTISEMENT
ADVERTISEMENT

નોંધ: આ બધા સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.

ADVERTISEMENT
ADVERTISEMENT