ADVERTISEMENT
ADVERTISEMENT

એટલે મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો.😅

પતિ : આ કેવી દાળ બનાવી છે,
નથી મીઠું કે મરચું, સાવ ફિક્કી છે.
તું આખો દિવસ મોબાઈલમાં ચોંટેલી રહે છે,
તને કાંઈ ખબર જ નથી પડતી કે
દાળમાં શું નાખવું અને શું નહિ.
પત્ની (છુટ્ટુ વેલણ ફેંકીને) : પહેલા
તમે મોબાઈલ બાજુ પર મૂકીને જમવા બેસો,
હું ક્યારની જોઈ રહી છું કે
તમે પાણીમાં રોટલી પલાળેલી ખાઈ રહ્યા છો.
😅😝😂😜🤣🤪

દુકાનદાર : અરે તમારી પાસે મોબાઈલ તો હતો,
તો પછી આ લેટર કેમ લખ્યો?
છગન : મેં ફોન કર્યો તો જવાબ મળ્યો
‘પ્લીઝ ટ્રાય લેટર.’
એટલે મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

નોંધ: આ બધા સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.

ADVERTISEMENT
ADVERTISEMENT