ADVERTISEMENT
ADVERTISEMENT

મોબાઈલમાં પાસવર્ડ નથી.😅

એક બાળક પરીક્ષામાં નાપાસ થયો.
પિતાએ બાળકને સમજાવતા કહ્યું : વાંધો નહીં,
તું સિંહનો દીકરો છે.
બાળક : મારા શિક્ષક પણ કૈંક આવું જ કહે છે.
પિતા : શું કહે છે તારા શિક્ષક?
બાળક : ખબર નહીં,
આ કયા જાનવરનું બાળક છે.
પિતા બેભાન થઈ ગયા.
😅😝😂😜🤣🤪

પતિ : તને ખબર છે
દુનિયામાં સૌથી શરીફ કોણ છે?
પત્ની : દુનિયામાં
એવા લોકો જ શરીફ છે જેના
મોબાઈલમાં પાસવર્ડ નથી.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

નોંધ: આ બધા સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.

ADVERTISEMENT
ADVERTISEMENT