ADVERTISEMENT
ADVERTISEMENT

મારી પત્ની ઉંદરથી તો ડરે છે.😅😝

ટપ્પુ : અરે પપ્પુ,
તને એવી સ્ત્રી પસંદ છે જે કાળી ભૂંડ
જેવી હોય, વજન દોઢસો કિલો હોય,
અને મોઢા પર મૂછો હોય,
દાંત પણ સડેલા હોય?
પપ્પુ : ભગવાન ભગવાન,
મને એવી સ્ત્રી કેવી રીતે ગમે?
ટપ્પુ : તો
મારી પત્નીની પાછળ શું કામ પડ્યો છે?
😅😝😂😜🤣🤪

પપ્પુ : યાર, તું મર્દ છે કે ઉંદર?
તારી પત્નીથી કેમ આટલો બધો ડરે છે?
ટપ્પુ : હું તો મર્દ છું, કારણ કે
મારી પત્ની ઉંદરથી તો ડરે છે.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT