સફળ લગ્ન એક પ્રકારનો
“ગીવ એન્ડ ટેક” સંબંધ છે જેમાં
પતી પત્નીને પૈસા, ગીફ્ટ અને
ફરવા લઇ જાય છે જેને
પત્ની હસી ખુશી લઇ લે છે અને
પત્ની સલાહ, ભાષણ અને ચિંતા
આપે છે
જેને પતિ મૂંગા મોઢે સાંભળી લે છે.
🤣🤣🤣

વાઇફે પહેલી વાર પતિ સાથે
દારૂ પીધો પછી..
પત્ની- તમે કોણ છો?
પતિ- અરે પાગલ થઇ ગઇ છે કે શું?
પોતાના વરને ભૂલી ગઇ!!
પત્ની- નશો દરેક ગમને ભૂલાવી
દે છે ભાઇ!!!!
🤣🤣🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)