ADVERTISEMENT
ADVERTISEMENT

કરવાનું છોડી દીધું.😅

ટીના અને પપ્પુ લગ્ન પહેલા
બગીચામાં બેઠા બેઠા વાત કરી રહયા હતા.
પપ્પુ : ટીના, મને એક પ્રશ્ન સતાવે છે.
હું પૂછી શકું તને?
ટીના : હા પૂછોને..
પપ્પુ : તું મને જ પ્રેમ કરે છે ને?
ટીના : અરે, તમે તો હજારોમાં એક છો.
(પપ્પુ હજુ બિચારો વિચારી રહ્યો છે.)
😅😝😂😜🤣🤪

એક નાનકડી લવ સ્ટોરી,
એક છોકરો એક છોકરીની પાછળ
હાથ ધોઈને પડ્યો હતો,
પછી એક દિવસ છોકરીએ
પોતાનું મોં ધોઈને દેખાડી દીધું.
ત્યારબાદ છોકરાએ છોકરીનો પીછો
કરવાનું છોડી દીધું.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT