સંતા પરીક્ષા આપવા ગયો
પણ પરીક્ષામાં કોઇ સવાલનો જવાબ ના આવડતા
તેણે |||||||||||||||||||||||||||||
આવી લાઇન તમામ સવાલો નીચે કરી દીધી અને
લખ્યું સ્ક્રેચ કરો અને જવાબ વાંચો.
😅😝🤣😂🤪😜

પત્ની- મને ડર લાગે છે
આજે મારી તરફ મોઢું કરીને સૂજો…
પ્લીઝ!!!
.
.
.
.
પતિ- બસ તને તારી જ ચિંતા છે…
પછી ભલે હું આખી રાત ડરી ડરીને મરી જઉં…
😈😈😈😈😈😈
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)