ADVERTISEMENT
ADVERTISEMENT

તું મને લેવા આવ્યો હતો કે કેળા વેચવા?😅😝😂😜🤣🤪

પપ્પુ જમી રહ્યો હતો ત્યારે,
ટીના : હું જે પૂછું તેનો સાચો જવાબ આપજો.
પપ્પુ : હા, પૂછ.
ટીના : આજે સૂપ કેવો લાગ્યો?
પપ્પુ : જો તે સાચો જવાબ આપવા કહ્યું છે ને!
ટીના : હા, કહો કેવો લાગ્યો?
પપ્પુ : ડુક્કરને પીવા લાયક લાગ્યો.
ટીના : તો થોડો બીજો લેશો?
પપ્પુ બેભાન થઈ ગયો.
😅😝😂😜🤣🤪

એક માણસ
જયારે સાસરીમાંથી પત્નીને લઈને જવા લાગ્યો,
ત્યારે તેની સાસુએ તેને 100 રૂપિયા આપ્યા?
ઘરે પહોંચ્યા પછી તેણે પત્નીને કહ્યું,
તારી માં એ મારું અપમાન કરી દીધું,
હું 150 રૂપિયાના કેળા લઈને ગયો હતો,
અને તેણે મને 100 રૂપિયા પકડાવ્યા.
આવું કરતા તેને શરમ પણ ના આવી.
આટલું સાંભળીને પત્ની
પોતાનું માથું પકડીને બેસી ગઈ અને બોલી,
તું મને લેવા આવ્યો હતો કે કેળા વેચવા?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT